Gold Price Today: સોનાના ભાવમા થઇ રહ્યો છે કડાકો, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Price Today

Gold Price Today: સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે અને રોકાણ કરવા માટે લોકો સોના ને પહેલી પસંદગી આપતા હોય છે. ઉપરાંત ઘરેણાની ખરીદી ને લીધે પણ સોનાની ડીમાન્ડ ઉંચી રહે છે. શેરબજારની અનિશ્વિતતાઓ ને કારણે લોકો સોના મા રોકાણ કરવાનુ વધુ પસંદ કરે છે. એટલે જ સોના ના ભાવમા …

Read more